Namo Shree Yojana Gujarat 2025 :નમો શ્રી યોજના કુલ ₹12,000 ની આર્થિક સહાય

નમો શ્રી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને આર્થિક સહાયતા પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ, પાત્ર મહિલાઓને કુલ ₹12,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે

નમો શ્રી યોજના જરૂરી દસ્તાવેજો Namo Shree Yojana Gujarat 2025

  1. આધાર કાર્ડ.
  2. મોબાઈલ નંબર
  3. બેંક ખાતાની વિગતો.
  4. સંસ્થાકીય વિતરણનું તબીબી પ્રમાણપત્ર.

નમો શ્રી યોજના ગુજરાત પાત્રતા માપદંડ: Namo Shri Yojana Gujarat eligibility criteria:

  1. અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  2. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજદાર ગર્ભવતી મહિલા અને માતા હોવી જોઈએ.
  3. અરજદાર મહિલા SC, ST, NFSA, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) ના લાભાર્થી હોવા જોઈએ.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના

નમો શ્રી યોજના ફોર્મ Namo Shri Scheme Gujarat 2025 Application Process

નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા મહિલા અને બાળ વિકાસ કાર્યાલય જઈને તમે નમોશ્રી યોજના માટે અરજી ફોર્મ મેળવી અને ભરી શકો છો પછી તમારે બધા જરૂરી ડોક્યુમેન્ટ આપેલ છે તે તમામ ડોક્યુમેન્ટ દસ્તાવેજ જાતે છોડવાના રહેશે તે પછી તમે ફોર્મ ભરી અને આંગણવાડી કેન્દ્રમાં આપશો એટલે તે મામલતદાર કચેરીમાં જમા કરાવશે અને તમારું ફોર્મ સબમીટ કરશે

Leave a Comment