Ganga Svarupa Arthik Sahay Yojana 2025:ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના

Ganga Svarupa Arthik Sahay Yojana 2025:ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ૨૦૨૫ માં, ગુજરાત સરકારની “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” વિધવા મહિલાઓને પુનર્લગ્ન માટે નાણાકીય સહાય પૂરી પાડે છે, જેમાં દર મહિને ૧૨૫૦ રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ડોક્યુમેન્ટ

  • આવશ્યક દસ્તાવેજો
  • અરજદાર (વિધવા મહિલા) નો ફોટો.
  • રેશનકાર્ડની નકલ.
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
  • આવકનો પુરાવો.
  • પતિનું મૃત્યુ પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ.
    જન્મ પ્રમાણપત્ર.
  • વિધવા હોવાનો પુરાવો.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય Ganga Svarupa Arthik Sahay Yojana 2025

ગંગા સ્વરૂપ આર્થિક સહાયતા યોજના હેઠળ વિધવાઓને માસિક ₹1,250 ની સહાય માટે ₹3,015 કરોડ ફાળવવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, મેળવો મફતમાં ગેસ કનેક્શન

ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના ફોર્મ Ganga Svarupa Arthik Sahay Yojana

તમારા તાલુકા મામલદારની કચેરીએ જવું પડશે ત્યાં જઈ અને એક ફોર્મ ભરવાનું રહેશે જેમાં તમારા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે પછી મામલદાર તે ફોર્મ સબમીટ કરશે અને ફોર્મની ચકાસણી કરશે પછી તમારી સહાય મંજૂર થઈ જશે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય સત્તાવાર લિંક : https://wcd.gujarat.gov.in/initiativedetails?id=231

Leave a Comment