Www Ikhedut Gujarat gov in portal registration કૃષિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા iKhedut પોર્ટલ વર્ષ 2025-26 માટે ખેતીવાડી સંબંધિત વિવિધ સહાય યોજનાઓમાં લાભ લેવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. Ikhedut portal 2024-25 registration
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 26 પર અરજી મેળવવાની સમય મર્યાદા
પુર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા/તાલુકા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પુર્વમંજુરી આપવામાં આવશે જેથી અરજી કરવા પોર્ટલ ૨૨ દિવસ સુધી ખુલ્લું રહેશે.
ખેડૂતોએ પોતાના સમય અનુસાર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે. ખેતીવાડી ખાતામાં વિવિધ ઘટકોમાં અરજી કરવા પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે. Ikhedut portal gujarat apply online
iKhedut પોર્ટલ 2025-26 માટે જરૂરી ડોક્યુમેન્ટ
ખેડૂતોને નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:
- ખેડૂતનો આધાર કાર્ડ
- ગામ નમૂનો નં.7/12 અને 8-અ (જમીનના દસ્તાવેજો)
- બેંક પાસબુકની નકલ
- મોબાઇલ નંબર (આધાર સાથે લિંક થયેલ)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- જાતિ પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ/પછાત વર્ગ માટે)
- સહાય માટે પસંદ કરાયેલ સાધન/ઉપકરણની કોટેશન (જ્યાં લાગુ પડે ત્યાં)
આઇ ખેડૂત પોર્ટલ ફોર્મ ભરવાની તારીખ Ikhedut portal gujarat 2025 date
અરજી કરવાની તારીખ: તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આઇ ખેડુત પોર્ટલની વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૧૫/૦૫/૨૦૨૫ સુધી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે. આ તારીખ સુધી તમામ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરી દેવા

Ikhedut Portal 2025 વર્ષ 2025-26 માટેની મહત્વની યોજનાઓ ikhedut portal gujarat 2025 yojana list
ખેતીવાડી ખાતાની કેટલીક મુખ્ય સહાય યોજનાઓ નીચે મુજબ છે: ઓનલાઈન અરજી ikhedut portal
આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025 આઈ ખેડૂત ખેતીવાડી યોજના લિસ્ટ
ક્રમ | યોજના નામ | અરજી સમયગાળો |
---|---|---|
1 | વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ (અનુ. જનજાતિના ખેડૂતો માટે) | 24/04/2025 થી 15/05/2025 |
2 | ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેંકની સ્થાપના (૩૦ લાખ યુનિટ કિમત સુધી) | 24/04/2025 થી 15/05/2025 |
3 | કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના | 24/04/2025 થી 15/05/2025 |
4 | રેઇઝ બેડ પ્લાન્ટર | 24/04/2025 થી 15/05/2025 |
5 | પાક મૂલ્ય વૃદ્ધિ | 24/04/2025 થી 15/05/2025 |
6 | ટ્રેક્ટર ટ્રેલર | 24/04/2025 થી 15/05/2025 |
7 | રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો) | 24/04/2025 થી 15/05/2025 |
8 | મિલેટ પ્રોસેસિંગ યુનિટ | 24/04/2025 થી 15/05/2025 |
9 | સોલાર પાવર યુનિટ/કીટ | 24/04/2025 થી 15/05/2025 |
10 | ડ્રોનથી છંટકાવ | 24/04/2025 થી 15/05/2025 |
11 | સ્માર્ટફોન ની ખરીદી પર સહાય | 24/04/2025 થી 15/05/2025 |
12 | એગ્રો સર્વિસ પ્રોવાઇડર યુનિટ | 24/04/2025 થી 15/05/2025 |
13 | વોટર કેરીંગ પાઇપલાઈન | 24/04/2025 થી 15/05/2025 |
14 | માલ વાહક વાહન | 24/04/2025 થી 15/05/2025 |
15 | પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) | 24/04/2025 થી 15/05/2025 |
16 | માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન) | 24/04/2025 થી 15/05/2025 |
17 | પશુ સંચાલીત વાવણીયો | 24/04/2025 થી 15/05/2025 |
18 | વ્હીલ હો (આંતરખેડનું સાધન) | 24/04/2025 થી 15/05/2025 |
19 | પ્લાન્ટર (અન્ય પ્રકારના ) | 24/04/2025 થી 15/05/2025 |
20 | વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના ) | 24/04/2025 થી 15/05/2025 |
21 | શ્રેડર/ મોબાઇલ શ્રેડર | 24/04/2025 થી 15/05/2025 |
22 | પ્લાઉ (તમામ પ્રકારના ) | 24/04/2025 થી 15/05/2025 |
23 | રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના) | 24/04/2025 થી 15/05/2025 |
24 | રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર | 24/04/2025 થી 15/05/2025 |
25 | રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ) | 24/04/2025 થી 15/05/2025 |
26 | અન્ય ઓજાર/સાધન | 24/04/2025 થી 15/05/2025 |
27 | પોસ્ટ હાર્વેસ્ટના સાધનો | 24/04/2025 થી 15/05/2025 |
28 | પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત | 24/04/2025 થી 15/05/2025 |
29 | પમ્પ સેટ્સ | 24/04/2025 થી 15/05/2025 |
30 | બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન) | 24/04/2025 થી 15/05/2025 |
31 | સબસોઈલર | 24/04/2025 થી 15/05/2025 |
32 | બ્રસ કટર | 24/04/2025 થી 15/05/2025 |
33 | પાવર ટીલર | 24/04/2025 થી 15/05/2025 |
34 | પોટેટો ડીગર | 24/04/2025 થી 15/05/2025 |
35 | પોટેટો પ્લાન્ટર | 24/04/2025 થી 15/05/2025 |
36 | કમ્બાઇન્ડ હાર્વેસ્ટર | 24/04/2025 થી 15/05/2025 |
37 | ગ્રાઉન્ડનટ ડીગર | 24/04/2025 થી 15/05/2025 |
38 | પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ) | 24/04/2025 થી 15/05/2025 |
39 | તાડપત્રી | 24/04/2025 થી 15/05/2025 |
40 | હેરો (તમામ પ્રકારના ) | 24/04/2025 થી 15/05/2025 |
41 | પાવર થ્રેસર | 24/04/2025 થી 15/05/2025 |
42 | લેન્ડ લેવલર | 24/04/2025 થી 15/05/2025 |
43 | લેસર લેન્ડ લેવલર | 24/04/2025 થી 15/05/2025 |
44 | રોટાવેટર | 24/04/2025 થી 15/05/2025 |
45 | ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના) | 24/04/2025 થી 15/05/2025 |
46 | વિનોવીંગ ફેન | 24/04/2025 થી 15/05/2025 |
47 | પોસ્ટ હોલ ડીગર | 24/04/2025 થી 15/05/2025 |
48 | કલ્ટીવેટર | 24/04/2025 થી 15/05/2025 |
49 | ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર | 24/04/2025 થી 15/05/2025 |
Ikhedut Portal 2025 અરજી કરવાની પ્રક્રિયા (Step-by-Step Guide) ikhedut portal 2025 26 registration online gujarat
- Ikhedut portal gujarat apply online પહેલાં નોંધણી કરો: iKhedut પોર્ટલ પર જઈને ખેડૂત નોંધણી કરો (જો પહેલાથી નોંધણી ન હોય).

- રજિસ્ટ્રેશન પછી પોર્ટલ પર લોગિન કરો.
- ખેતીવાડી વિભાગની સહાય યોજનાઓમાંથી તમારી જરૂરી યોજનાઓ પસંદ કરો.
- અરજી ફોર્મ ભરો: જરૂરી વિગતો ભરો અને માંગેલ દસ્તાવેજો અપલોડ કરો.
- ફોર્મ ચકાસીને ફાઈનલ સબમિટ કરો. અરજી નંબર સાચવી રાખો.
iKhedut Portal 2025-26 – વારંવાર પુછાતા પ્રશ્નો (FAQs)
iKhedut પોર્ટલ પર અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
આવક વર્ષ 2025-26 માટે iKhedut પોર્ટલ 24 એપ્રિલ 2025થી 15 મે 2025 સુધી ખુલ્લું રહેશે.
iKhedut પોર્ટલ અરજી કરતી વખતે કયા દસ્તાવેજો જરૂરી છે?
આધાર કાર્ડ
7/12 અને 8-અ નમૂનો
બેંક પાસબુક
મોબાઇલ નંબર
જાતિ પ્રમાણપત્ર (જ્યાં લાગુ પડે)