પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ ₹1 લાખથી ₹2 લાખ સુધીની લોન આપવામાં આવે છે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શું છે? PM Vishwakarma Yojana એ ભારત સરકાર દ્વારા હસ્તકલા, શિલ્પકારી અને પરંપરાગત વ્યવસાયોમાં લાગેલા કારીગરોને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલ યોજના છે. આ યોજના હેઠળ ₹1 લાખથી ₹2 લાખ સુધીની બિન-જામીન લોન આપવામાં આવે છે. Pm vishwakarma yojana gujarat online registration પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાયકાત (Eligibility) Pm vishwakarma yojana … Read more