લખપતિ દીદી યોજના ગુજરાતી મહિલાઓને ₹1 લાખથી ₹5 લાખ સુધી ની લોન

lakhpati didi yojana gujarati ઉદ્દેશ્ય મહિલાઓને નાની મૂડી સાથે સ્વરોજગાર અને ઉદ્યોગ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવો. સરકાર દ્વારા મહિલાઓને તેમને પગ પર ઊભા કરવા માટે આ એક સારી યોજના છે જેમાં સરકાર દ્વારા મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે

લખપતિ દીદી યોજનાના ગુજરાતી ફાયદા:

  • ₹1 લાખથી ₹5 લાખ સુધી ની લોન ઉપલબ્ધ.
  • લોન પર ઓછું વ્યાજદર.
  • વ્યવસાયિક તાલીમ અને કૌશલ્ય વિકાસની તક.
  • નાની ઉદ્યોગસાહસિકતા માટે મદદ.
  • નાણાકીય સુરક્ષા માટે વીમા કવરેજ.

lakhpati didi yojana gujarati પાત્રતા:લખપતિ દીદી યોજનાના ગુજરાતી

  • ભારતીય નાગરિક હોવી જરૂરી.
  • ઉંમર 18 થી 50 વર્ષ વચ્ચે.
  • સ્વ-સહાય જૂથની સભ્ય હોવી જોઈએ.
  • વાર્ષિક આવક ₹3 લાખથી ઓછી હોવી જોઈએ.
  • સરકારી નોકરીમાં કોઈ પરિવાર સભ્ય ન હોવો જોઈએ.

lakhpati didi yojana gujarati આવશ્યક દસ્તાવેજો: લખપતિ દીદી યોજનાના ગુજરાતી

  • આધાર કાર્ડ, પાન કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • સરનામા પુરાવો
  • બેંક ખાતું અને ફોટો
  • મોબાઇલ નંબર

lakhpati didi yojana gujarati અરજી કરવાની રીત: લખપતિ દીદી યોજનાના ગુજરાતી

  • નજીકના આંગણવાડી કેન્દ્ર પર મુલાકાત લો.
  • ફોર્મ ભરીને દસ્તાવેજ સાથે સબમિટ કરો.
  • લોન મંજુર થયા બાદ રકમ સીધા બેંક ખાતામાં જમા થશે.

ઓનલાઈન પોર્ટલ હજુ સુધી શરૂ થયેલ નથી, એટલે કે હાલમાં ફક્ત ઑફલાઈન જ અરજી કરી શકાશે.

ઓફિશ્યિલ વેબસાઈટમુલાકાત લો અહીંથી
ભારત સરકાર ની વેબસાઈટમુલાકાત લો અહીંથી

Leave a Comment