નમો લક્ષ્મી યોજના 2025 : ધોરણ 9 થી 12 ની છોકરીઓને 50,000 રૂપિયા સહાય આપી રહી છે! જાણો કેવી રીતે મેળવવું આ લાભ
ગુજરાત સરકારે ધોરણ 9 થી 12 માં ભણતી છોકરીઓ માટે નમો લક્ષ્મી યોજના 2025 શરૂ કરી છે. આ યોજના હેઠળ, વિદ્યાર્થિનીઓને કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે, જેથી તેમની શિક્ષણની ચાવીરૂપ યાત્રા અટકી ન જાય. Namo Lakshmi Yojana Gujarat 2025 શા માટે છે નમો લક્ષ્મી યોજના 2025 ? Namo Lakshmi Yojana Gujarat 2025 ઘણી … Read more