નમો લક્ષ્મી યોજના 2025 : ધોરણ 9 થી 12 ની છોકરીઓને 50,000 રૂપિયા સહાય આપી રહી છે! જાણો કેવી રીતે મેળવવું આ લાભ

ગુજરાત સરકારે ધોરણ 9 થી 12 માં ભણતી છોકરીઓ માટે નમો લક્ષ્મી યોજના 2025 શરૂ કરી છે. આ યોજના હેઠળ, વિદ્યાર્થિનીઓને કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે, જેથી તેમની શિક્ષણની ચાવીરૂપ યાત્રા અટકી ન જાય. Namo Lakshmi Yojana Gujarat 2025

શા માટે છે નમો લક્ષ્મી યોજના 2025 ? Namo Lakshmi Yojana Gujarat 2025

ઘણી છોકરીઓ આર્થિક તંગીના કારણે શાળા છોડી દે છે. આવી પરિસ્થિતિમાં, નમો લક્ષ્મી યોજના એક સોનેરી તક છે, જે ગરીબ પરિવારોની બેટીઓને શિક્ષણમાં આગળ વધવાની પ્રેરણા આપે છે.

નમો લક્ષ્મી યોજના 2025 મળવાપાત્ર સહાય Namo Lakshmi Yojana 2025 Benefit

  • ધોરણ 9 અને 10 : 10,000 રૂપિયા (5,000 રૂ. દર વર્ષે)
  • ધોરણ 11 અને 12 : 15,000 રૂપિયા (7,500 રૂ. દર વર્ષે)
  • બોર્ડ પરીક્ષા પાછળ : વધુ 25,000 રૂપિયા (કુલ 50,000 રૂપિયા)

નમો લક્ષ્મી યોજના 2025 હેઠળ લાભાર્થીની પાત્રતા। Namo Lakshmi Yojana 2025 Eligibility મહત્વપૂર્ણ : આ લાભ મેળવવા માટે કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ.

નમો લક્ષ્મી યોજના 2025 માટે જરૂરી દસ્તાવેજો Namo Lakshmi Yojana Gujarat 2025

  • વિદ્યાર્થિનીનું આધાર કાર્ડ
  • માતા-પિતાનું આધાર કાર્ડ
  • શાળાનું ઓળખપત્ર
  • છેલ્લી માર્કશીટ
  • બેંક એકાઉન્ટ વિગતો
  • આવક પ્રમાણપત્ર
  • જન્મ પ્રમાણપત્ર

નમો લક્ષ્મી યોજના 2025 Online Apply નમો લક્ષ્મી યોજના 2024 registration

  • શાળા દ્વારા અરજી કરવામાં આવશે.
  • મારી યોજના પોર્ટલ (Mariyojana Portal) પર લોગિન કરીને ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • સબમિટ કરીને કન્ફર્મેશન મેળવો.

Leave a Comment