સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 તમારી દીકરીના ભવિષ્ય માટે સરકારી બચત યોજના

Sukanya samriddhi yojana pdf in gujarati Sukanya Samriddhi Yojana Online 2025 | Sukanya Samriddhi Yojana in Gujarati 2025 | Apply for SSY Account Online | સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ 2025 | Sukanya Samiriddhi Yojana Registration સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ

ભારત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એ દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે લાંબા ગાળે બચત કરવાની એક ખાસ યોજના છે. આ યોજના હેઠળ, 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના નામે ખાતું ખોલી શકાય છે, જેમાં 8.2% ના આકર્ષક વ્યાજ દરે રોકાણ કરી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 ઉમર મર્યાદા

  • દીકરીનું ખાતું જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધી ખોલી શકાય છે.
  • 10 વર્ષ પછી ખાતું ખોલી શકાતું નથી.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 ઉપાડની શરતો Sukanya Samriddhi Yojana calculator

  • દીકરી 18 વર્ષની થાય ત્યારે ભણતરના ખર્ચ માટે મોટામાં મોટી 50% રકમ ઉપાડી શકાય.
  • દીકરીના લગ્ન અથવા 21 વર્ષની ઉંમર બાદ સંપૂર્ણ રકમ ઉપાડી શકાય.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 જરૂરી દસ્તાવેજો

  • દીકરીનું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતા અથવા કાનૂની વાલીની ઓળખપત્ર અને સરનામું પુરાવો
  • ફોટો (દીકરી અને માતા-પિતા)

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 વ્યાજ દર Sukanya Samriddhi Yojana interest rate

  • હાલનો વ્યાજ દર: 7.6% (ત્રિમાસિક ધોરણે સરકારી સમીક્ષા હેઠળ)
  • વ્યાજ દર પહેલાં 9.1% થી 8.2% વચ્ચે બદલાતા રહ્યા છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 અરજી પ્રક્રિયા:

  • પોસ્ટ ઓફિસ અથવા માન્યતાપ્રાપ્ત બેંક (SBI, બોમ, PNB, વગેરે) માં જાઓ.
  • SSY ફોર્મ ભરો અને દસ્તાવેજો સાથે સબમિટ કરો.
  • પ્રારંભિક રકમ (₹250+) જમા કરો.
Download Sukanya Samriddhi Yojana Form SbiClick Here
DOWNLOAD SUKANYA SAMRIDDHI YOJANA FORM POST OFFICEClick Here
Home PageClick Here

Leave a Comment