શ્રમયોગી શિક્ષણ સહાય યોજના રૂ. 30,000 સુધી સહાય | Shramyogi Shikshan Sahay Yojana In Gujarati

ગુજરાતના બાંધકામ શ્રમિકોના બાળકોને શિક્ષણમાં મદદ માટે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, પ્રાથમિક શાળાથી લઈને પીએચડી સુધીના અભ્યાસ માટે ₹30,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. જો તમે ગુજરાતના બાંધકામ કામદાર છો અને તમારા બાળકો શિક્ષણ લઈ રહ્યા છે, તો આ લેખમાં તમારે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને યોગ્યતા વિશે જાણકારી મળશે.

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025 માટે મળવાપાત્ર લાભ – Shramyogi Shikshan Sahay Yojana 2025 Benefits

ધોરણસહાયની રકમહોસ્ટેલ સાથે
ધોરણ ૧ થી ૪રૂા. ૫૦૦/-
ધોરણ ૫ થી ૯રૂા. ૧૦૦૦/-
ધોરણ ૧૦ થી ૧૨રૂા. ૨,૦૦૦/-રૂ ૨,૫૦૦/-
આઇ.ટી.આઇ.રૂા. ૫,૦૦૦/-
પી.ટી.સી.રૂા. ૫,૦૦૦/-
ડિપ્‍લોમાં કોર્ષરૂા. ૫,૦૦૦/-રૂ. ૭,૫૦૦/-
ડીગ્રી કોર્ષરૂા. ૧૦,૦૦૦/-રૂ. ૧૫,૦૦૦/-
પી.જી. કોર્ષરૂા. ૧૫,૦૦૦/-રૂ. ૨૦,૦૦૦/-
પેરા મેડીકલ, નર્સિંગ, ફાર્મસી, ફીસીયોથેરાપી, હોમીયોપેથી, આયુર્વેદરૂા. ૧૫,૦૦૦/-રૂ. ૨૦,૦૦૦/-
મેડીકલ/એન્‍જિનીયરીંગ/ એમ.બી.એ./એમ.સી.એ./ આઇ.આઇ.ટી.રૂા. ૨૫,૦૦૦/-રૂ. ૩૦,૦૦૦/-
પી.એચ.ડીરૂા. ૨૫૦૦૦/-

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025 જરૂરી દસ્તાવેજો shramyogi shikshan sahay yojana 2025 document required

  • વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ (શ્રમિક અને બાળક)
  • બેંક પાસબુક / કેન્સલ ચેક
  • છેલ્લા વર્ષનું રીઝલ્ટ / માર્કશીટ
  • ફી રસીદ (જો લાગુ પડતું હોય)
  • ₹5,000+ સહાય માટે સોગંદનામું

Shikshan sahay yojana gujarat 2025 form

શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?shikshan sahay yojana gujarat 2025 online apply

શ્રમયોગી શિક્ષણ સહાય માટે સૌપ્રથમ તમારે “Sanman Portal” પોર્ટલ પર જવાનું રહેશે ત્યાં જઈ અને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે બધી માહિતી ભરવાની રહેશે અને પછી Create બટન પર ક્લિક કરવાનું રહેશે

પછી આઇડી પાસવર્ડ દ્વારા લોગીન કરી અને તમારે શિક્ષણ સહાય પીએચડી યોજના પર ક્લિક કરવાનું રહેશે રજિસ્ટ્રેશન માં તમને બાંધકામ શ્રમિક ની વિગતો પૂછશે તે ભરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક

સતાવર વેબસાઇટhttps://gujarat.gov.inhttps://sanman.gujarat.gov.in 
અરજી ફોર્મડાઉનલોડ કરો 

Leave a Comment