શ્રમયોગી શિક્ષણ સહાય યોજના રૂ. 30,000 સુધી સહાય | Shramyogi Shikshan Sahay Yojana In Gujarati
ગુજરાતના બાંધકામ શ્રમિકોના બાળકોને શિક્ષણમાં મદદ માટે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, પ્રાથમિક શાળાથી લઈને પીએચડી સુધીના અભ્યાસ માટે ₹30,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. જો તમે ગુજરાતના બાંધકામ કામદાર છો અને તમારા બાળકો શિક્ષણ લઈ રહ્યા છે, તો આ લેખમાં તમારે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને … Read more