Mari Yojana Portal Status Check Online | www.yojana.gov.in gujarati

Mari Yojana Portal Status Check Online | www.yojana.gov.in gujarati ગુજરાત સરકાર દ્વારા યોજનાઓની માહિતી મેળવવા માટે એક પોર્ટલ જાહેર કરવામાં આવેલ છે એનું નામ છે મારી યોજના પોર્ટલ તેના પર કોઈપણ યોજના હશે કોઈપણ અરજી કરવી હશે તો પણ ફોર્મ હશે અથવા સરકારી ડોક્યુમેન્ટ છે તમામ માહિતી આ યોજના વોટરપાર્ક તમારી યોજના ફોર્મ ભરેલું છે યોજનાની અરજી સ્વીકારવામાં આવી કે નહીં ઘરે બેઠા ગોતી શકો છો Mari yojana portal gujarat government

Mari Yojana Portal Registration 2025 Official Website

મારી યોજના પોર્ટલ પર તમારી અરજીની સ્થિતિ જોવા Mari Yojana Portal Status Check Online

  1. મારી યોજના પોર્ટલની મુખ્ય વેબસાઇટ પર જાઓ: MARIYOJANA.GUJARAT.GOV.IN
  2. મુખ્ય પેજ પર Application Status‘ જેવા વિકલ્પ પર ક્લિક કરો.
  3. આ વિકલ્પ પર ક્લિક કરો અને જરૂરી વિગતો, જેમ કે તમારી અરજી નંબર, આધાર નંબર, અથવા અન્ય ઓળખપત્ર, દાખલ કરો.
  4. સબમિટ બટન પર ક્લિક કરો
  5. તમારી અરજીની હાલની સ્થિતિ દેખાઈ જશે.

Leave a Comment