Manav kalyan yojana 2025 online form ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના જાહેર કરવામાં આવેલી છે જેમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે બધાને વ્યવસાય કરવા માટે સહાય આપવામાં આવે છે જેમાં વિવિધ કેટેગરી ધરાવતા 28 જેવા વ્યવસાયો છે જેમાં સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જેની વિગતવાર માહિતી નીચે આપેલ છે e kutir gujarat state portal
માનવ કલ્યાણ યોજના ડોક્યુમેન્ટ Manav Kalyan Yojana 2025
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- ઇ-શ્રમ કાર્ડ
- વ્યવસાયલક્ષી તાલીમ પ્રમાણપત્ર
માનવ કલ્યાણ યોજના પાત્રતા (Eligibility Criteria)
માનવ કલ્યાણ યોજનામાં અરજી કરવા માંગે છે તેની અમારા 18 થી 60 વર્ષ ની હોવી જોઈએ અને તેમનું નામ બીપીએલ પેકેજરીમાં આવતો હોવો જોઈએ એટલે કે તેમની પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ અને આવક ના દાખલાની પણ જરૂર પડશે તેમની વાર્ષિક આવક મર્યાદા રૂ. 6,00,000/- સુધીનું હોવી જોઈએ
માનવ કલ્યાણ યોજના 2025 28 પ્રકારના ટૂલકીટ
Manav kalyan yojana 2025 હેઠળ 28 વિવિધ વ્યવસાયો માટે સહાય આપવામાં આવે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- દૂધ-દહીં વેચનાર
- ભરતકામ
- બ્યુટી પાર્લર
- પાપડ બનાવટ
- વાહન સર્વિસિંગ અને રિપેરિંગ
- પ્લમ્બર
- સેન્ટિંગ કામ
- ઇલેક્ટ્રિક ઉપકરણો રિપેરિંગ
- અથાણાં બનાવટ
- પંચર કીટ
- (અન્ય વ્યવસાયો માટે અધિકૃત યાદી તપાસો.)
માનવ કલ્યાણ યોજના માં રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું ?
માનવ કલ્યાણ યોજના 2025 માં રજિસ્ટ્રેશન અને અરજી પ્રક્રિયા રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ઇ-કુટીર પોર્ટલ પર જવું પડશે ત્યાં જઈ અને એક વેબસાઈટ ખુલશે પછી ક્યાં તમારે “For New Individual Registration” પર ક્લિક કરો. પછી તમારી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે પૂરું નામ, આધાર કાર્ડ નંબર, જન્મતારીખ, મોબાઇલ નંબર, ઇમેઇલ ID. e-kutir manav kalyan yojana
Important Link
Home Page | Click Here |
Official Notification | Click Here |
Apply Form | Click Here |
Official Website | Click Here |