ગુજરાત માનવ કલ્યાણ યોજના 2025 વ્યવસાય માટે મળશે ₹ 48,000 સહાય
Manav kalyan yojana 2025 online form ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના જાહેર કરવામાં આવેલી છે જેમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે બધાને વ્યવસાય કરવા માટે સહાય આપવામાં આવે છે જેમાં વિવિધ કેટેગરી ધરાવતા 28 જેવા વ્યવસાયો છે જેમાં સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી કયા ડોક્યુમેન્ટ ની … Read more