iKhedut Portal 2025 registration ikhedut પોર્ટલ 2025 ઓનલાઇન નોંધણી ગુજરાત iKhedut પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ કૃષિ અને સંલગ્ન યોજનાઓના સરળતાથી સુલભ લાભો પૂરા પાડવા માટે વિકસાવવામાં આવ્યું છે. ખેડૂતો આ પોર્ટલ દ્વારા કૃષિ, પશુપાલન, બાગાયત, મત્સ્યઉદ્યોગ અને મકાન વ્યવસ્થાપન જેવી વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
ikhedut portal 2025 registration online gujarat આઇ ખેડૂત પોર્ટલ નો લાભ કોને મળશે
- અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- નાના, સીમાંત, મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓ આ યોજનાઓનો લાભ લઈ શકે છે.
- અરજદાર ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ.
ikhedut Portal 2025 ડોક્યુમેન્ટ ikhedut portal 2025 registration online gujarat
- જમીનની 7/12 અને 8-અ ની નકલ
- જાતિનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ માટે)
- રેશનકાર્ડ
- આધારકાર્ડ
- બેંક પાસબુકની નકલ
- મોબાઇલ નંબર
- વિકલાંગતા પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
- આત્મા રજીસ્ટ્રેશનની વિગતો (જો હોય તો)
- સહકારી મંડળી અથવા દૂધ ઉત્પાદક મંડળીની સભ્યતા વિગતો (જો હોય તો)
Www iKhedut Gujarat gov in portal registration ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા:
- સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જાઓ.
- ‘યોજનાઓ‘ વિભાગમાં જઈને તમારી જરૂરિયાત મુજબની યોજના પસંદ કરો.
- ‘અરજી કરો‘ વિકલ્પ પર ક્લિક કરો.
- જો તમે અગાઉ રજીસ્ટર ન થયા હોય તો ‘ના‘ પસંદ કરો અને નવી નોંધણી કરો.
- ફોર્મમાં જરૂરી માહિતી ભરો અને આવશ્યક દસ્તાવેજો અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ રાખો.
આઈ ખેડૂત પોર્ટલ યોજના 2025 ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ikhedut portal registration 2025
ખેડૂત પોર્ટલ યોજના 2025 ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા:
- આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ: https://ikhedut.gujarat.gov.in/