GSEB 12th Arts Result 2025 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2025 9 મે, 2025 ના રોજ જાહેર કરવામાં આવશે. પરિણામ તપાસવા માટેના પગલાં અને અન્ય મહત્વપૂર્ણ માહિતી નીચે મુજબ છે:
ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ ક્યારે આવશે ? When will the results of class 12 Arts be out?
ધોરણ 12 આર્ટસ નું પરિણામ ક્યારે આવશે કારણકે બધા વિદ્યાર્થીઓ રાહ જુની બેઠક છે કે ધોરણ 12 આર્ટસનું રિઝલ્ટ ક્યારે આવશે તો તમને જણાવી દઈએ કે મેં મહિનામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રીઝલ્ટ જાહેર કરવામાં આવશે
ધોરણ 12 આર્ટસ નું રિઝલ્ટ 2025 ઓનલાઈન કેવી રીતે તપાસવું? How to check Class 12 Arts Result 2025 online?
- સત્તાવાર વેબસાઇટ પર જાઓ: www.gseb.org
- “HSC Arts Result 2025” લિંક પર ક્લિક કરો.
- તમારો બેઠક નંબર અને જન્મતારીખ દાખલ કરો.
- સબમિટ બટન પર ક્લિક કરો.
- તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે. તેને ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ આઉટ લો.
GSEB 12th Arts Result 2025 – Passing Standards
GSEB HSC આર્ટસ પરીક્ષા 2025 પાસ કરવા માટે, વિદ્યાર્થીઓએ બધા વિષયોમાં તેમજ કુલમાં ઓછામાં ઓછા 33% ગુણ તું કેટલા ગુણ નહીં લાવે તો નાપાસ કરવામાં આવશે અને પછી તેમનું પૂરક પરીક્ષા આપવાની રહેશે
GSEB HSC Arts Result 2025 through SMS ધોરણ 12 નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું?
- મેસેજ બોક્સમાં લખો: GJ12<Seat Number>
- મોકલો: 58888111
- ઉદાહરણ: જો તમારો બેઠક નંબર A123456 હોય, તો GJ12A123456 લખી મોકલો.
GSEB ધોરણ 12 આર્ટસ પરિણામ વોટ્સએપ દ્વારા કેવી રીતે ચેક કરવું ? How to check GSEB Class 12 Arts result through WhatsApp?
- તમારા ફોનમાં GSEBનો વોટ્સએપ નંબર +91 63573 00971 સેવ કરો.
- આ નંબર પર “Hi” મેસેજ મોકલો.
- બોટ તમને સૂચનાઓ આપશે – તમારો બેઠક નંબર ટાઇપ કરો.
- તમને તમારું GSEB 12મા આર્ટસ પરિણામ 2025 મેસેજમાં મળશે.