પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, મેળવો મફતમાં ગેસ કનેક્શન મિત્ર પ્રધાનમંત્રી ગેસ ઉજ્વલા યોજના હેઠળ તમામની ફ્રીમાં ગેસ આપવામાં આવે છે જો તમે પણ ગેસ કનેક્શન લેવા માંગતા હો તો નીચે આપેલ માહિતી પ્રમાણે ફોર્મ ભરી અને ફ્રીમાં ગેસ કનેક્શન મેળવી શકો છો તમારા માટે એક સારી યોજના છે કે હવે તમારે કોઈપણ ચૂલા દ્વારા રસોઈ કે કોઈ પણ વસ્તુ બનાવવો નહીં પડે તો તમે હવે ગેસ દ્વારા બનાવી શકો છો. PM Ujjwala Yojana 2.0 2025
પીએમ ઉજ્જવલા યોજના 2.0 2025 હેઠળ ઉપલબ્ધ લાભો
- બિલકુલ મફત ગેસ કનેક્શન
- મફત ચૂલો
- પહેલું ગેસ સિલિન્ડર મફત
- ગેસ રિફિલિંગ પર સબસિડી
- ગામડાંઓ અને નાના શહેરોમાં મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો
પીએમ ઉજ્જવલા યોજના 2.0 2025 માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ (અરજદાર મહિલાનું)
- રેશન કાર્ડ (પરિવારની રચના પ્રમાણિત કરતો દસ્તાવેજ)
- બેંક પાસબુક
- મોબાઇલ નંબર (જે આધાર સાથે જોડાયેલ છે)
- પાસપોર્ટ સાઇઝ ફોટો
ઉજ્જવલા યોજના ઓનલાઈન ફોર્મ અરજી કઈ રીતે કરવી How to Apply PM Ujjwala Yojana 2.0 2025
ઉજ્વલા યોજના માટે અરજી કરવા સૌપ્રથમ તમારે pmuy.gov.in ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને ઓનલાઇન અરજી કરી શકો છો . વેબસાઈટ ખુલી જશે પછી ત્યાં Apply For New Ujjwala 2.O Connection પર ક્લિક કરવાનું રહેશે પછી નીચે ત્રણ ઓપ્શન આવશે જેમાં તમારે કયું કનેક્શન લેવું છે ઇન્ડેન, ભારત પેટ્રોલિયમ અને એચપી. તમારે જે પસંદ કર્યું હશે તેના પર ક્લિક કરો નવું કનેક્શન લેવા માટે તમારે બધી માહિતી ભરવાની રહેશે પછી ફોર્મ ડાઉનલોડ કરી અને તમારા નજીકની ગેસ એજન્સી છે ત્યાં તમે ફોર્મ આપી દેશો એટલે તમારું LPG ગેસ કનેક્શન આવી જશે.
PM Ujjwala Yojana 2.0 2025 : Important links
Apply Online | Online Apply |