Chaff Cutter Subsidy In Gujarat 2025 | ચાફ કટર સબસિડી સહાય યોજના 2025

Chaff Cutter Subsidy In Gujarat 2025 | ચાફ કટર સબસિડી સહાય યોજના 2025 ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ચાફ કટર (Chaff Cutter) જેવા ખેતી સાધનો પર સબસિડી આપવામાં આવે છે. આ સબસિડી મેળવવા માટે ખેડૂતોએ ઈ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. નીચે આપેલ સ્ટેપ્સ ફોલો કરીને તમે ચાફ કટર સબસિડી માટે ઓનલાઈન અરજી કરી શકો છો:

Chaff Cutter Subsidy in Gujarat માટે પાત્રતા:

  • ખેડૂત ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • જમીનના દસ્તાવેજો જમીન રેકોર્ડ (7/12 અથવા 8-A) હોવું જોઈએ.

ચાફ કટર સહાય :Chaff Cutter Subsidy in Gujarat

  • ઈલેક્ટ્રિક મોટરથી ચાલતા ચાફ કટર ખરીદીમાં ₹28,000/- સુધીની સહાય
  • ટ્રેક્ટરથી ચાલતા ચાફ કટર ખરીદીમાં ₹1,00,000/- સુધીની સહાય

Lakhpati Didi Yojana 2025 Gujarat: લખપતિ દીદી યોજના 2025 રૂ.5 લાખ સુધીની વ્યાજ વગર લોન આપવામાં આવશે

ચાફ કટર સબસિડી સહાય યોજના 2025 જરૂરી દસ્તાવેજો

  1. આધાર કાર્ડ
  2. જાતિ પ્રમાણપત્ર
  3. 7/12 અને 8-અ જમીન દસ્તાવેજ
  4. બેંક એકાઉન્ટ પાસબુક
  5. રેશન કાર્ડ અને અરજદારનો ફોટો

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2024 25 પર ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા:

  • સૌપ્રથમ, તમારા બ્રાઉઝરમાં જઈને Google Search માં “ikhedut Portal” ટાઈપ કરો અથવા સીધો લિંક https://ikhedut.gujarat.gov.in ખોલો.
  • યોજના પસંદ કર્યા પછી, હોમપેજ પર “યોજના” (Scheme) ટેબ પર ક્લિક કરો.
  • યોજનાઓની યાદીમાંથી “ચાફ કટર સબસિડી” (Chaff Cutter Subsidy) પસંદ કરો.

Leave a Comment