Chaff Cutter Subsidy In Gujarat 2025 | ચાફ કટર સબસિડી સહાય યોજના 2025
Chaff Cutter Subsidy In Gujarat 2025 | ચાફ કટર સબસિડી સહાય યોજના 2025 ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ચાફ કટર (Chaff Cutter) જેવા ખેતી સાધનો પર સબસિડી આપવામાં આવે છે. આ સબસિડી મેળવવા માટે ખેડૂતોએ ઈ-ખેડૂત પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. નીચે આપેલ સ્ટેપ્સ ફોલો કરીને તમે ચાફ કટર સબસિડી માટે ઓનલાઈન અરજી … Read more