જ્ઞાન સાધના સ્કોલરશીપ 2025 માટે ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા Gyan sadhana scholarship 2025 online registration

જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન 2025, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના 2025, Gyan Sadhana Scholarship 2025, જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના 2025, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025, જ્ઞાન સાધના મેરીટ લિસ્ટ 2024 જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના 2025, જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના પરિપત્ર pdf, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના pdf, જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ફોર્મ 2025

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2025 Gyan sadhana scholarship 2025

પરિબળવિગતો
યોજનાનું નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના (Gyan Sadhana Scholarship Yojana)
આયોજકગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, શિક્ષણ વિભાગ
લાભાર્થીધોરણ 9 થી 12 ના સરકારી/ગેર-સરકારી શાળાના વિદ્યાર્થીઓ
શિષ્યવૃત્તિ રકમ– ધોરણ 9-10: ₹20,000/વર્ષ
– ધોરણ 11-12: ₹25,000/વર્ષ
પસંદગી પ્રક્રિયાજ્ઞાન સાધના પ્રખરતા કસોટી (પરીક્ષા આધારિત)
ઓફિસિયલ વેબસાઇટsebexam.org

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2025 પેટર્ન અને અભ્યાસક્રમ Chief Minister Gyan Sadhana Merit Scholarship Exam 2025 Pattern and Syllabus

  • પરીક્ષા પ્રકાર: MCQ (બહુવિકલ્પી)
  • કુલ ગુણ: 120
  • સમય: 150 મિનિટ
વિષયપ્રશ્નોગુણઅભ્યાસ સામગ્રી
MAT (માનસિક યોગ્યતા)4040તર્કશક્તિ, સંખ્યા શ્રેણી, એનાલોજી
SAT (શૈક્ષણિક યોગ્યતા)8080ધોરણ 8 ના ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પાત્રતા Gyan Sadhana Scholarship Scheme Eligibility

જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 1 થી 8 માં ભણે છે અને તેમને સતત 75% ઉપર જે વિદ્યાર્થીઓએ ગુણ લાવ્યા છે અથવા ટકા લાવ્યા છે તે વિદ્યાર્થીઓ આ યોજના માટે ફોર્મ ભરી શકે છે અને વિદ્યાર્થીઓની આવક મર્યાદા વિશે વાત કરીએ તો શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા 1.5 લાખ થી ઓછી હશે તે વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા 1.2 લાખથી ઓછી હશે તે વિદ્યાર્થી મિત્રો આ યોજનામાં ભાગ લઈ શકશે

WhatsApp ગ્રુપ જોડાઓ

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપની રકમ ક્યાં મળશે? Where will the Chief Minister’s Gyan Sadhana Merit Scholarship amount be available?

  • પસંદગી પામેલ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર) દ્વારા રકમ જમા કરવામાં આવશે.

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2025 મહત્વપૂર્ણ તારીખો (2025)

  • અરજી શરૂ: 25 ફેબ્રુઆરી 2025
  • અરજી અંત: 6 માર્ચ 2025
  • પરીક્ષા તારીખ: 29 માર્ચ 2025
  • રિઝલ્ટ: મે 2025 (અનુમાનિત)

જ્ઞાન સાધના સ્કોલરશીપ 2025 માટે ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા Gyan Sadhana Scholarship 2025 apply online

  • જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના રજીસ્ટ્રેશન 2025 ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org ખોલો.
  • હોમપેજ પર “Apply Online” બટન પર ક્લિક કરો.
  • લિસ્ટમાંથી “જ્ઞાન સાધના પ્રખરતા કસોટી” (Gyan Sadhana Scholarship Exam) નો વિકલ્પ પસંદ કરો. પછી “પ્રોસીડ ટુ એપ્લાય” (Proceed to Apply) પર ક્લિક કરો.
  • વિદ્યાર્થીનો 12-અંકનો આધાર UDI નંબર દાખલ કરો.
  • માંગવામાં આવતી શૈક્ષણિક, આવક અને બેંક વિગેરેની વિગતો ભરો.
  • વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી સ્કેન કરી અપલોડ કરો.
  • ભરેલી તમામ માહિતી બરાબર છે કે નહીં તે ચકાસો.
  • પછી જ “સબમિટ” બટન પર ક્લિક કરી અરજી પૂર્ણ કરો.
  • રજિસ્ટ્રેશન નંબર/રસીદ ભવિષ્યના સંદર્ભ માટે નોંધી લો.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2025

ઓફિસિયલ વેબસાઈટClick Here
ઓનલાઈન અરજી કરવાClick Here

Leave a Comment