New ration card apply 2025 online Gujarat જો તમે તમારું નવું રેશન કાર્ડ બનાવવા માંગો છો, તમારા માટે એક ગુજરાત સરકાર દ્વારા એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવી છે જેમાં તમે ઘરે બેઠા સરળતાથી તે સમકાર્ડ માટે અરજી કરી શકો છો રેશનકાર્ડ નવું કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જેને સંપૂર્ણ માહિતી એપલ છે અને કયા કયા લોકો નવું રેશનકાર્ડ કઢાવી શકે છે
રેશન કાર્ડ શું છે? Gujarat New Ration Card 2025
રેશનકાર્ડ એક સરકારી દસ્તાવેજ છે જે ભારતના તમામ નાગરિકોને મફતમાં રેશન મેળવવા માટે એક કાર્ડ આપવામાં આવે છે જેના થકી ઘણી યોજનાઓનો રેશનકાર્ડ દ્વારા લાભ મળી શકે છે જે ગરીબ પરિવાર છે તેમને આ કાર્ડ આપવામાં આવે છે
રેશનકાર્ડ માટે અરજી કરવાની પ્રક્રિયા
હવે ગુજરાત સરકારે રેશનકાર્ડ માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે, જેના દ્વારા તમે ઘરે બેઠા સરળતાથી અરજી કરી શકો છો. આ પ્રક્રિયા માટે તમારે થોડા સરળ પગલાંઓનું પાલન કરવાની જરૂર છે:
ઓનલાઈન રેશનકાર્ડ બનાવવા માટે
સૌ પ્રથમ તમારે ગુજરાત સરકારના રેશન કાર્ડ પોર્ટલ પર જવું પડશે. પોર્ટલ પર “Apply for Online Ration Card” વિકલ્પ મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે પછી,તમારે “નવા વપરાશકર્તા? મેરી પહેચાન માટે સાઇન અપ કરો” પર ક્લિક કરવું પડશે. અહીં તમારે કેટલીક માહિતી ભરવાની રહેશે. એકવાર તમે નોંધણી કરાવો, પછી તમને એક યુઝર આઈડી અને પાસવર્ડ મળશે,
ઓનલાઈન રેશનકાર્ડ બનાવવા માટે લોગિન કરીને અરજી ભરો:
હવે તમારા યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગીન કરો. લોગિન કર્યા પછી તમને એક વિકલ્પ દેખાશે જ્યાં “ગુજરાત રેશન કાર્ડ” નો વિકલ્પ દેખાશે. આ પર ક્લિક કર્યા પછી અરજી ફોર્મ ખુલશે. નવું રેશનકાર્ડ ફોર્મ, તમારે બધી માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
નવું રેશનકાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટ
- અરજદાર નું આધાર કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર અને રહેઠાણ પ્રમાણપત્ર
- પરિવારના બધા સભ્યોના આધાર કાર્ડ
- પરિવારના બધા સભ્યોના રહેઠાણનું પ્રમાણપત્ર
- પરિવારના વડાના બેંક ખાતાની પાસબુક
- આખા પરિવારનો સંયુક્ત ફોટોગ્રાફ
- મોબાઇલ નંબર
નિષ્કર્ષ
રેશનકાર્ડ એ મહત્વનો દસ્તાવેજ છે આ રેશનકાર્ડ દ્વારા કેટલાક ગરીબ લોકો છે તેમને ફ્રીમાં અનાજ આપવામાં આવે છે અને આ રેશનકાર્ડ થી તમે કેટલીક યોજનાઓનો લાભ પણ મેળવી શકો છો એટલે રેશનકાર્ડ એ ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે