FD Rates Hike: આ બેંક આપી રહી છે ધમાકેદાર વ્યાજદરો, ₹2 લાખના રોકાણ પર મેળવો ₹38,400 રિટર્ન!
આજના સમયમાં જ્યારે મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે સામાન્ય લોકો માટે સૌથી મોટો પ્રશ્ન બને છે કે ક્યાં પૈસા રોકવામાં સુરક્ષા સાથે રિટર્ન પણ મળવા જોઈએ. આવા સમયમાં મોટાભાગના લોકો ફિક્સ ડિપોઝિટ (FD) તરફ વળે છે. FD એટલે કે સ્થિર આવકવાળી એક એવી સ્કીમ જ્યાં principal સુરક્ષિત રહે છે અને ભવિષ્ય માટે ખાતરીપૂર્વકનું રિટર્ન … Read more