Tar Fencing Yojana Gujarat 2025 :તાર ફેન્સિંગ યોજના 2025

ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આમાંની એક મહત્વપૂર્ણ યોજના છે “તાર ફેન્સિંગ યોજના”, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતરોને જંગલી પ્રાણીઓ (જેવા કે નીલગાય, શિયાળ, સૂવર, વગેરે) થી રક્ષણ આપવાનો છે

તાર ફેન્સીંગ યોજના 2025 Tar Fencing Yojana 2025

યોજનાનુંTar Fencing Yojana 2025
આર્ટીકલયોજના
યોજનાનો ઉદ્દેશજમીનના ફરતે પાક રક્ષણ
લાભાર્થીગુજરાતના ખેડૂતો
રકમજમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે.– ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે
વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
અરજીIkhedut Online Application Steps

તાર ફેન્સિંગ યોજના 2025 સહાય રકમ:

  • ખર્ચના 50% અથવા મીટર દીઠ ₹200 (બેમાંથી જે ઓછું હોય તે)
  • કુલ વાડ ઊભી કર્યાના 120 દિવસની અંદર કામ પૂર્ણ કરવું પડશે

વધુ યોજના માટે…

WhatsApp ગ્રુપ જોડાઓ

તાર ફેન્સિંગ યોજના 2025 જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • 7/12 અને 8-A દસ્તાવેજ
  • રેશન કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)
  • બેંક ખાતાની વિગતો

તાર ફેન્સિંગ યોજના 2025 અરજી કરવાની પ્રક્રિયા:

  • Google પર જઈને ” ikhedut Portal ” સર્ચ કરો
  • પોર્ટલ પર “યોજના” ઓપ્શન પર ક્લિક કરો
  • “ખેતીવાડીની યોજનાઓ” પસંદ કરો
  • “કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટના ઘટકો” પસંદ કરો
  • “તારની વાડ” યોજના પર ક્લિક કરો
  • યોજનાની વિગતો વાંચો અને “અરજી કરો” પર ક્લિક કરો
  • રજીસ્ટર ખેડૂત હોય તો “હા” પસંદ કરો, નહીં તો “ના” પસંદ કરીને ફોર્મ ભરો
  • આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો
  • Application Save કરો અને ચકાસ્યા બાદ Application Confirm કરો

તાર ફેન્સિંગ યોજના 2025 અરજી ક્યાંથી ભરવી?

  • ગ્રામ પંચાયત
  • VCE ઓપરેટર
  • ઝેરોક્સ વાળા પાસે
  • CSC (Common Service Center)

તાર ફેન્સીંગ માપ અને સ્થાપન:

  • થાંભલાનું માપ: 2.40 મીટર લંબાઈ, 0.10 મીટર પહોળાઈ અને ઊંચાઈ
  • થાંભલાઓ વચ્ચેનું અંતર: 3 મીટરથી વધુ ન હોવું જોઈએ
  • દર 15 મીટરે પૂરક થાંભલાઓ મૂકવા જરૂરી
  • ઓછામાં ઓછા 4 સ્ટીલ સેર હોવા જોઈએ, વ્યાસ 3.50 મીમીથી ઓછો ન હોવો જોઈએ

Tar fencing yojana gujarat 2025 અરજીનું સ્ટેટસ

અરજદાર પોતાની જાતે ikhedut application status check કરી શકે તથા ikhedut application print કઢાવી શકે છે.

1એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે
2એપ્લિકેશનની પ્રિન્‍ટ માટે

2 thoughts on “Tar Fencing Yojana Gujarat 2025 :તાર ફેન્સિંગ યોજના 2025”

Leave a Comment