ગુજરાત સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો ખેડૂત મિત્રોએ જલ્દીથી ફોર્મ ભરી લેવા જોઈએ તાર ફેન્સીંગ યોજના એટલા માટે સહાય આપવામાં આવે છે કે ખેડૂતોને તેના પાકમાં નુકસાન કરતા નીલગાય કુતરા ગાય જેવા અનેક પ્રાણીઓ તેમના પાકને નુકસાન કરે છે અને તેમને પાક ઉત્પાદન દરમિયાન પાક ઓછો થતો હોય છે એટલે કે તેમને નુકસાન મળે છે તો તેમના માટે સરકાર તાર ફેન્સીંગ યોજના સહાય આપે છે જેના દ્વારા ખેડૂત ખેતરની ફરતે વાડ બનાવી શકે છે. tar fencing sahay yojana 2025 ikhedut portal
તાર ફેન્સીંગ યોજનાના ફાયદા Gujarat Tar Fencing Yojana 2025
ખેડૂત મિત્રો માટે તાર ફેન્સીંગ યોજના સહાય બે હપ્તાહમાં આપવામાં આવે છે જે પ્રથમ હપ્તામાં ખેડૂતોને 50% સબસીડી આપવામાં આવે છે જ્યારે કુલ ખર્ચના 50% એટલે કે જે બંને માહિતી ઓછું હોય તે પ્રમાણે સબસીડી આપવામાં આવે છે ,ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ બીજા તબક્કા માટે 50% સહાય આપે છે.
તાર ફેન્સીંગ યોજના 2025 દસ્તાવેજો
- જમીનના 7/12 અને 8-અ ના ઉતારા
- આધાર કાર્ડની નકલ
- બેંક ખાતાની વિગતો
તાર ફેન્સીંગ યોજના 2025 માટે કેવી રીતે અરજી કરશો? Tar fencing sahay yojana 2025 ikhedut portal online registration
Tar Fencing Yojana 2025 ખેડૂત મિત્રો તાર ફેન્સીંગ યોજના માટે અરજી ચાલુ થઈ ગઈ છે તો તમે અરજી કરવા માટે સરકારી વેબસાઈટ ikhedut.gujarat.gov.in પર જઈ ફોર્મ અને અરજી કરી શકો છો.