ખેતર, વાડી માં તાર ફેન્સીગ કરવા માટે સરકાર આપી રહી છે સહાય. સંપુર્ણ માહિતી
ગુજરાત સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો ખેડૂત મિત્રોએ જલ્દીથી ફોર્મ ભરી લેવા જોઈએ તાર ફેન્સીંગ યોજના એટલા માટે સહાય આપવામાં આવે છે કે ખેડૂતોને તેના પાકમાં નુકસાન કરતા નીલગાય કુતરા ગાય જેવા અનેક પ્રાણીઓ તેમના પાકને નુકસાન કરે છે અને તેમને પાક ઉત્પાદન દરમિયાન પાક ઓછો થતો હોય … Read more