પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેવી રીતે ફોર્મ ભરવું, આવક મર્યાદા શું છે?, ક્યારે ફોર્મ ભરાશે,2.5 લાખની સહાય

પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 26

પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 26 PMAY 2.0 Urban Portal 2025 કેન્દ્ર સરકાર દ્વારા PMAY 2.0 યોજના શહેરી વિસ્તારના ઘરવિહોણા નાગરિકો માટે શુરૂ કરવામાં આવી છે. આ યોજનાના અંતર્ગત, શહેરી લોકોને મજબૂત ઘર બનાવવા માટે 2.5 લાખ રૂપિયા સહાયરૂપે આપવામાં આવે છે. જો તમે પણ આ લાભ લેવા ઇચ્છુક છો, તો PMAY 2.0 Urban Portal 2025 … Read more