Mari Yojana Portal apply online 2025 Mari Yojana Portal Status Check Online
ગુજરાત સરકારે નાગરિકો માટે મારી યોજના પોર્ટલ શરૂ કર્યું છે, જે રાજ્ય અને કેન્દ્ર સરકારની 680 થી વધુ યોજનાઓની માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર પૂરી પાડે છે. આ પહેલનો ઉદ્દેશ્ય નાગરિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે સરળ અને માહિતી પૂરી પાડવાનો છે, જેથી તેઓ તેમના અધિકારો અને લાભોથી વાકેફ થઈ શકે. mari yojana portal apply … Read more