ખેડૂત મિત્રો માટે ગુડ ન્યુઝ – ખેતીવાડી સહાય Ikhedut Portal 2025 અરજી પ્રક્રિયા શરૂ!

Ikhedut Portal 2025

Www Ikhedut Gujarat gov in portal registration કૃષિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા iKhedut પોર્ટલ વર્ષ 2025-26 માટે ખેતીવાડી સંબંધિત વિવિધ સહાય યોજનાઓમાં લાભ લેવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે ત્યારબાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. Ikhedut portal 2024-25 registration આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 26 પર અરજી … Read more