વાજપાઇ બેન્કેબલ યોજના 2025 – નવો ધંધો શરૂ કરવા ગુજરાત સરકાર 8 લાખ સબસિડી સહાય
વાજપાઇ બેન્કેબલ યોજના 2025 – નવો ધંધો શરૂ કરવા ગુજરાત સરકારની શ્રેષ્ઠ સહાય ગુજરાત સરકાર દ્વારા શિક્ષિત યુવાનો, દિવ્યાંગો અને મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહિત કરવા આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના Commissioner of Cottage and Rural Industries હેઠળ લાભાર્થીઓને 8 લાખ રૂપિયા સુધીની લોન અને સબસિડી (રૂ. 60,000 થી રૂ. 1,25,000) આપવામાં આવે … Read more