e Samaj kalyan Portal 2025: ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ રજિસ્ટ્રેશન, લોગિન, અરજી કરવાની પ્રક્રિયા
SJED Gujarat: ગુજરાત સરકારે નાગરિકો માટે ઘરે બેઠા-બેઠા વિવિધ સેવાઓનો લાભ મળી શકે તેના માટે ઘણા ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યા છે. આમાંનો એક મહત્વપૂર્ણ પોર્ટલ છે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ. આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે તમારે esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ પર જવું પડશે. આ પોર્ટલ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ (Social Justice & Empowerment Department) દ્વારા ચલાવવામાં આવે … Read more