પીએમ કિસાનનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ જાહેર થશે, ખેડૂતોએ અહીં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું
પીએમ કિસાનનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ જાહેર થશે, ખેડૂતોએ અહીં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો 19 મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં આવી જવાનો છે કારણ કે પીએમ કિસાન યોજના ની રાહ જોઈને બેઠા ખેડૂત મિત્રો માટે હવે વધારે રાહ નહીં જોવી પડે કારણ કે પીએમ નરેન્દ્ર મોદી બિહારથી પીએમ કિસાન … Read more