100% પેનલ્ટી માફી યોજના માટે ફોર્મ ભરવાનું ચાલુ, છેલ્લી તારીખ 31 માર્ચ 2025
ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 100% Penalty Mafi Yojana Gujarat શરુ કરવામાં આવી છે. આ યોજના દ્વારા આર્થિક સહાય લાભાર્થી ને પુરી પાડવામાં આવશે. મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની ભાડા ખરીદી પધ્ધતિથી ફાળવવામાં આવેલ વસહતોમાં હપ્તા અને પેનલ્ટીની ની રકમ … Read more