શું તમારા રેશન કાર્ડમાં પરિવારના કોઈ સભ્યનું નામ ઉમેરવા માંગો છો? આ રીતે સરળ પ્રક્રિયા જાણો
રેશનકાર્ડ નામ ઉમેરવા ઓનલાઇન: આજના સમયમાં આધારકાર્ડ જેટલું જ મહત્વપૂર્ણ દસ્તાવેજ રેશન કાર્ડ પણ છે. એ માત્ર ઓળખપત્ર જ નહીં પરંતુ મધ્યમ અને નિમ્ન વર્ગીય પરિવારો માટે સરકારી યોજનાઓનો લાભ મેળવવા અને સસ્તું અનાજ મેળવવાનો આધાર છે. જો તમારા ઘરમાં નવી વહુ આવી હોય કે બાળકનો જન્મ થયો હોય અને તમે તેનું નામ રેશન કાર્ડમાં … Read more