માનવ કલ્યાણ યોજના 2025 | ઓનલાઇન અરજી, લાભ, પાત્રતા & સ્ટેટસ ચેક
Manav Kalyan Yojana 2025 ગુજરાત રાજ્યમાં આવકની તંગી અને રોજગારીના અભાવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025 માટે માનવ કલ્યાણ યોજના રજૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે નાગરિકો આર્થિક રીતે પછાત છે, તેમને નાનાં સાધનો મળી રહે જેથી તેઓ પોતાનો સ્વરોજગાર શરૂ કરી શકે અને આત્મનિર્ભર બની શકે. … Read more