GSRTC લોન્ચ કરી ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના: ઉનાળાની વેકેશનમાં ગુજરાત ફરવાનો સુવર્ણ અવસર,માત્ર ₹450 માં 7 દિવસ
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ પ્રવાસીઓ માટે એક ખાસ યોજના ‘મન ફાવે ત્યાં ફરો’ શરૂ કરી છે. આ યોજના ગુજરાતના તમામ ST ડેપો પર લાગુ છે, જેમાં લોકો માત્ર ₹450 થી ₹1,450 ખર્ચે 4 થી 7 દિવસ સુધી રાજ્યના કોઈપણ શહેર કે પર્યટન સ્થળે મુસાફરી કરી શકશે. મન ફાવે ત્યાં ફરો યોજના મારી … Read more