PM YASASVI Scholarship Gujarat : ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે 75,000 થી 1,25,000 સુધીની સ્કોલરશિપ

PM Yashasvi Scholarship

PM YASASVI Scholarship 2025 gujarat : ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે રૂ. 75,000 થી રૂ. 1,25,000 સુધીની સ્કોલરશિપ પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ 2025 એ ભારત સરકાર દ્વારા ગરીબ અને પાછળ પડેલા વર્ગના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી એક શિષ્યવૃત્તિ યોજના છે. આ યોજના હેઠળ ધોરણ 9 અને 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. … Read more