પાલક માતા પિતા યોજના 2025: ગુજરાત સરકારથી બાળકોને દર મહિને ₹3,000ની સહાય Palak mata pita yojana 2025
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ પાલક માતા-પિતા યોજના અનાથ બાળકોને તેમની સંભાળ રાખતા સગાઓ દ્વારા યોગ્ય સંભાળ અને શિક્ષણ મળે તે માટે મહત્ત્વપૂર્ણ છે. આ યોજના હેઠળ, માતા-પિતાને ગુમાવેલા બાળકોને સંભાળતા સગાઓને દર મહિને ₹3,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનાના હેતુ અને લાભો: આર્થિક સહાય: અનાથ બાળકોના સંભાળકોને દર મહિને ₹3,000ની સહાય આપવામાં આવે … Read more