ગુજરાત મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના 2025 મહિલાઓને રૂ.11,000ની સહાય અરજી પત્રક

ગુજરાત મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના 2025 અંતર્ગત, રાજ્ય સરકાર એવા મહિલાઓને રૂ. 11,000ની સહાય આપે છે, જેઓ શ્રમ ક્ષેત્રે કાર્યરત છે અને પોતાનું લગ્ન કરવા જઈ રહી છે. આ યોજના માટે ગુજરાત લેબર વેલફેર બોર્ડ (GLWB) માં નોંધણી કરાવવી અનિવાર્ય છે.

ગુજરાત મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના 2025 અરજી પત્રક, Female Shramyogi Marriage Benefit Scheme Apply Online, Shramyogi Lagan Sahay Yojana Registration, Gujarat Female Shramyogi Marriage Benefit Scheme 2024 Online Registration Form

WhatsApp ગ્રુપ જોડાઓ

મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના 2025 કોણ લાભ લઈ શકે? Shramyogi Lagan Sahay Yojana

  • ગુજરાતની કોઇપણ એવી મહિલા શ્રમયોગી જે:
  • રાજયના કારખાના/કંપની/સંસ્થા દ્વારા રોજગાર પામે છે
  • છેલ્લે 1 વર્ષથી લેબર વેલફેર ફંડ અદાયી કરી રહી છે
  • લગ્ન કર્યા બાદ 1 વર્ષની અંદર અરજી કરે
  • નોકરીમાં દાખલ થયા પછી અને લગ્નની તારીખ વચ્ચે ઓછામાં ઓછો 1 વર્ષનો ગાળો હોય
  • તેમને કન્યાદાન રૂપે ₹11,000ની સહાય મળવાપાત્ર થશે.

મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના 2025 કેવી રીતે કરશો ઓનલાઈન અરજી? Shramyogi Lagan Sahay Yojana

  • સૌ પ્રથમ GLWB ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ
  • હોમપેજ પર “કલ્યાણકારી યોજનાઓ” પર ક્લિક કરો
  • અહીંથી “મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના” પસંદ કરો
  • પછી તમારું માર્ગદર્શન કરશે Sanman Portal તરફ
  • અહીં “New User? Please Register here” પર ક્લિક કરો
  • હવે તમારું આધાર કાર્ડ નંબર અને યુઝર પ્રકાર પસંદ કરીને રજિસ્ટ્રેશન ફોર્મ ભરવો
  • તમામ જરૂરી વિગતો ભરીને અરજી સબમિટ કરો

Leave a Comment