SBI Mudra Loan Yojana 2025 – ₹50,000 લોન મેળવો એ પણ કોઈ જામીન વિના. ધંધો શરૂ કરવા માટે આજેજ અરજી કરો!

તમે તમારી જાતનો ધંધો શરૂ કરવા માંગો છો પણ પૈસાની તંગી ખલેલ પહોંચાડે છે? તો હવે તમારું સપનું પૂરું કરી શકે છે SBI Mudra Loan Yojana (એસબીઆઇ શિશુ મુદ્રા લોન યોજના). આ યોજના હેઠળ તમને કોઈપણ પ્રકારની બાંયધરી વગર ₹50,000 સુધીની લોન મળશે. એસબીઆઇ શિશુ મુદ્રા લોન યોજના 2024 દ્વારા ₹50,000 સુધી લોન મેળવો એ પણ કોઈ જામીન વિના. ધંધો શરૂ કરવા માટે આજેજ અરજી કરો!

SBI Mudra Loan Yojana શું છે?

એસબીઆઇ શિશુ મુદ્રા લોન યોજના એ વડાપ્રધાન મુદ્રા યોજના હેઠળ ચાલુ કરેલી એક ખાસ યોજનાઓમાંની એક છે. આ યોજના દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) નાના ધંધા શરૂ કરવા ઈચ્છુક લોકોને જામીન વિના નાણા પૂરા પાડે છે.

₹50,000 સુધીની લોન લઇને તમે તમારી કેબિન શોપ, કાફે, ઘરે બેઠા સેવા આધારિત બિઝનેસ વગેરે શરૂ કરી શકો છો.

મુદ્રા લોન માટે ડોક્યુમેન્ટ

  • પાન કાર્ડ
  • આધાર કાર્ડ
  • રહેઠાણ નો પુરાવો
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઇલ નંબર
  • ધંધાનો પુરાવો (જો ચાલુ છે તો)
  • આવકનો દાખલો
  • 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

મુદ્રા લોન યોજનાનું મુખ્ય લક્ષ્ય

આ યોજનાનું મુખ્ય હેતુ એ છે કે, જેને પણ પોતાનો નાના પાયે ધંધો શરૂ કરવો હોય – તેમને આર્થિક સહાય આપવામાં આવે.

  • રોજગારીની તક ઊભી થાય
  • પરિવારનું ભરણપોષણ શક્ય બને
  • યુવાનો અને મહિલાઓ આત્મનિર્ભર બને

મુદ્રા લોન વ્યાજ દર SBI Mudra Loan

SBI Shishu Mudra Loan હેઠળ તમે ₹50,000 સુધી ની લોન મેળવી શકો છો.

  • ચુકવણી સમયગાળો: 1 થી 5 વર્ષ
  • વાર્ષિક વ્યાજ દર: અંદાજે 12% (બેંક પ્રમાણે ફેરફાર થઇ શકે)
  • મુદ્રા EMI દ્વારા ચુકવણી સુવિધા ઉપલબ્ધ છે

SBI Mudra Loan Yojanaના ફાયદા

  • કોઈપણ જામીન જરૂરી નથી
  • વ્યાજ દર ખાસ કરીને સામાન્ય લોકો માટે અપાય છે
  • નવો ધંધો શરૂ કરવા માટે સંપૂર્ણ મદદરૂપ
  • પુરુષો, મહિલાઓ, યુવાઓ અને ઘરેથી કામ કરનારા માટે ઉપયોગી
  • સરકાર દ્રારા માન્ય અને સુરક્ષિત યોજના

મુદ્રા લોન માટે પાત્રતા કોણે છે?

  • ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ
  • ઉમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • જે વ્યક્તિ પોતાનો ધંધો ચાલુ કરવા ઈચ્છે છે અથવા ચાલુ કર્યો છે
  • બેંક ખાતામાં છેલ્લા 6 મહિનાનું સ્ટેટમેન્ટ
  • આવકનો દાખલો અથવા GST બિલ હોવો જોઈએ

SBI Mudra Loan માટે અરજી કેવી રીતે કરવી?

એસબીઆઇ બેન્કમાંથી લોન લેવા માટે તમારે બેન્કમાં ઉપરથી અને ત્યાં જઈ અને sbi મુદ્રા લોન માટે ફોર્મ ભરવું પડશે પછી ફોર્મ ભરી અને મેનેજ અને આપવાનું રહેશે થોડા દિવસ પછી તમારી લોન થઈ શકે એમ છે કે નહીં જણાવશે

Leave a Comment