રેલ કૌશલ વિકાસ યોજના 2025 શું છે? રેલ કૌશલ વિકાસ યોજના એ ભારત સરકારની એક પહેલ છે જેનો હેતુ યુવાનોને મફત વ્યાવસાયિક તાલીમ આપવાનો છે. આ યોજના દ્વારા,10મું પાસ યુવાનો મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, કોમ્પ્યુટર બેઝિક્સ અને વેલ્ડીંગ જેવા વિવિધ વ્યવસાયોમાં કૌશલ્ય વિકાસ કરી શકે છે. rail kaushal vikas yojana 2025 Registration
રેલ કૌશલ્ય વિકાસ યોજના 2025 શૈક્ષણિક લાયકાત
- આ યોજના હેઠળ, યુવાનોને ચાલીસથી વધુ ક્ષેત્રોમાં ટેકનિકલ તાલીમ આપવામાં આવશે. આ માટે, યુવકે ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.
- ૧૦મું અને ૧૨મું ધોરણ કોઈપણ માન્ય બોર્ડમાંથી હોવું જોઈએ. ગુજરાત બોર્ડ, સીબીસી બોર્ડ વગેરે.
Rail Kaushal Vikas Yojana 2025 : રેલ કૌશલ્ય વિકાસ યોજના 2025 જરૂરી દસ્તાવેજો
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- ૧૦મા ધોરણની માર્કશીટ.
- ૧૦મું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- ૧૦ રૂપિયાના નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર સોગંદનામું.
- તબીબી પ્રમાણપત્ર.
How to Apply for Rail Kaushal Vikas Yojana 2025 : Important Links
Apply Online | Click here |
Notification | Click here |