PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2025: પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના દ્વારા જે બાળકો ધોરણ 9 થી 11 માં અભ્યાસ કરે છે તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો અરજી કેવી રીતે કરવી આ યોજનામાં કોણ કોણ કરી શકશે જેની વિગત નીચે આપેલ છે
PM Yashasvi Scholarship 2025 Highlight
યોજનાનું નામ | યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2025 |
કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી | કેન્દ્ર સરકાર |
લાભાર્થી | દેશના વિદ્યાર્થીઓ |
PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2025 નાણાકીય સહાય
આ યોજના હેઠળ ધોરણ નવમાં વિદ્યાર્થીઓ ભણે છે તેમને દર વર્ષે 75 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને ધોરણ 11 માં વિદ્યાર્થીઓ ગણાય છે તેમને વાર્ષિક ₹1,25 હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ તમામ રકમ ડાયરેક્ટ તેમના ખાતામાં જમા કરવામાં આવે છે પીએમ એસએસવી યોજના હેઠળ જે રાજ્ય છે તેમને 40% રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે જ્યારે 60% શિષ્યવૃત્તિ એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે.
પીએમ યશસ્વી યોજના શૈક્ષણિક લાયકાત:
- ધોરણ 9 માટે: ધોરણ 8 પાસ (2024-25માં ધોરણ 9માં પ્રવેશ લીધો હોવો જોઈએ).
- ધોરણ 11 માટે: ધોરણ 10 પાસ (2024-25માં ધોરણ 11માં પ્રવેશ લીધો હોવો જોઈએ).
- પીએમ યશસ્વી યોજના આવક મર્યાદા: પરિવારની વાર્ષિક આવક ₹2.5 લાખથી વધુ ન હોવી જોઈએ.
પીએમ યશસ્વી યોજના ઉંમર મર્યાદા: pm yashasvi scholarship 2025 gujarat
- ધોરણ 9: જન્મ તારીખ 01-04-2008 થી 31-03-2012 વચ્ચે હોવી જોઈએ
- ધોરણ 11: જન્મ તારીખ 01-04-2006 થી 31-03-2010 વચ્ચે હોવી જોઈએ
PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2025 અરજી કરવાની છેલ્લી તારીખ
- 2025 માટે: સામાન્ય રીતે સપ્ટેમ્બર-ઑક્ટોબર 2025 (NTA દ્વારા જાહેર થશે).
પીએમ યશસ્વી યોજના ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું – PM Yashasvi Scholarship Registration
PM Yashasvi Scholarship ઓનલાઇન રજિસ્ટ્રેશન 2025: સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન પ્રધાનમંત્રી યશસ્વી સ્કોલરશિપ યોજના (PM Yashasvi) એ SC, OBC, EWS અને અન્ય પાછળથી વર્ગના મેરિટોરિયસ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવતી શિષ્યવૃત્તિ છે. અહીં તમે 2025 માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો તેની સંપૂર્ણ પ્રક્રિયા જાણશો.
- પીએમ સ્કોલરશીપ યોજના માટે અરજી કરવા તમારે સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે અને ત્યાં જઈ અને સંપૂર્ણ માહિતી મેળવી અને તમે અરજી કરી શકો છો
PM યશસ્વી સ્કોલરશીપ માટે મહત્વપૂર્ણ લિંક
સતાવર વેબસાઇટ | Https://Nta.Ac.In/ |
હેલ્પલાઈન નંબર | 011-69227700, 011-40759000 |