3 લાખની લોન, 15000 સાધન ખરીદવા અને ₹500 મળશે, જાણો આ યોજનાનો લાભ મળશે કે નહીં

pm vishwakarma yojana 2025 gujarati ;તમારા ખાતામાં ૧૫૦૦૦ રૂપિયા લાગ્યા, અહીં ચેક કરો પીએમ વિશ્વકર્મા યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં છે જેમાં નાના નાના કારીગરો છે તેમને આત્માને પર બનાવવા માટે સરકાર દ્વારા 15 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે.

પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મફત તાલીમ અને દરરોજ 500 રૂપિયાની સહાય આપવામાં આવે છે જેથી લાભાર્થીઓ તેમના સાધનો ખરીદી શકે અને નાણાકીય મુક્તિની ન થાય તે માટે તેમનો ધંધો ચાલુ રહી . pm vishwakarma yojana 2025 gujarati

પીએમ વિશ્વકર્મા યોજના 2025 સ્ટેટસ ચેક કરો pm vishwakarma yojana 2025 gujarati

પીએમ વિશ્વકર્મા યોજના ના પૈસા તમારા ખાતામાં જમા થયા છે કે નહીં તમે તમારા મોબાઈલ દ્વારા પણ ચકાસી શકો છો કે સૌપ્રથમ તમારે pmvishwakarma.gov.in પર જવાનું રહેશે , ક્યાં ગઈ તમારી લોગીન બટન પર ક્લિક કરવાનું અને પછી લાભાર્થી નું નામ આવશે ત્યાં ક્લિક કરવાનું રહેશે પછી તમારો જે મોબાઈલ નંબર આપેલ છે તે મોબાઈલ નંબર દાખલ કરવાનો અને પછી તમારી બધી ડિટેલ સામે આવી જશે જો તમારા પૈસા જમા થયા હશે તો અંદર બતાવશે અને નહીં થયા હોય તો પણ અંદર બતાવશે

PM વિશ્વકર્મા યોજના ફાયદા શું છે? pm vishwakarma yojana 2025 gujarati

આ યોજના હેઠળ કોઈપણ સિક્યુરિટી વગર તમે એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે જે 18 મહિનામાં તમારે કરવાની રહેશે ત્યાર પછી તમને બે લાખ રૂપિયાની લોન આપવામાં આવશે આ લોન 30 મહિનાની અંદર ભરવાની રહેશે આ બંને લોન પર તમને પાંચ ટકા વ્યાજ લાગુ પડવામાં આવે છે અને પછી પ્રોત્સાહન માટે તમને ટૂલકીટ આપવામાં આવશે જેમાં 15000 રૂપિયા સુધી તમે કોઈ પણ સાધન ખરીદી શકો છો, તમારી પાંચથી સાત દિવસની તાલીમ હશે અથવા 15 દિવસ કે તેથી વધુ તાલીમ હશે જેમાં તમને રોજનું 500 સ્ટાઈપેન્ડ આપવામાં આવશે

PM વિશ્વકર્મા યોજના અરજી ફોર્મ 2025

પીએમ વિશ્વકર્મા યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ પર જઈ ફોર્મ સંપૂર્ણ રીતે ભરવાનું રહેશે જેમાં તમારા ડોક્યુમેન્ટ તમારું નામ વગેરે વિગત ભરવાની રહેશે , પછી તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એટલે તમારું ફોર્મ થઈ જશે

Important Link:

Official WebsiteClick Here
Status Check LinkClick Here

1 thought on “3 લાખની લોન, 15000 સાધન ખરીદવા અને ₹500 મળશે, જાણો આ યોજનાનો લાભ મળશે કે નહીં”

Leave a Comment