હવે ગુજરાત ભરશે ઝીરો લાઈટ બિલ પીએમ સુર્ય ઘર યોજના | PM Surya Ghar Yojana In Gujarati

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને મફત સોલાર ઊર્જા પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ 1 કરોડ ઘરોને માસિક 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. આ યોજના દ્વારા લોકોને લાભ થશે અને સાથે સાથે પર્યાવરણને ફાયદો થશે.

પીએમ સુર્ય ઘર યોજના 2025 માટે મળવાપાત્ર લાભ – Yojana Benefits

સરેરાશ માસિક વીજળી વપરાશ (એકમો) રૂફટોપ સોલાર પ્લાન્ટની ક્ષમતાSubsidy Support
0-1501-2 kW₹ 30,000/- to ₹ 60,000/-
150-3002-3 kW₹ 60,000/- to ₹ 78,000/-
> 300Above 3 kW₹ 78,000/-

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના માટે જરૂરી ડોક્યુમેંટ – Required Documents Of Yojana

  • પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના જરૂરી દસ્તાવેજો (Additional Documents – જો લાગુ પડતું હોય તો)
  • આવકનું પ્રમાણપત્ર (Income Certificate) – જો સબસિડી માટે આવક મર્યાદા લાગુ હોય
  • ઘરની માલિકીનો પુરાવો (House Ownership Proof) – જમીન/ઘરના કાગળ (જો લાગુ પડે)
  • છતની ફોટો / સ્કેચ (Rooftop Photo) – સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે

PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2025 ફોર્મ

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટ pmsuryaghar.gov.in પર જાઓ.
  • Apply For Rooftop Solar” વિકલ્પ પર ક્લિક કરો.
  • જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
  • સબમિટ બટન પર ક્લિક કરી અરજી પૂર્ણ કરો.

યોજના ની મહત્વપૂર્ણ લિંક

સતાવર વેબસાઇટhttps://pmsuryaghar.gov.in
Helpline numberhttps://pmsuryaghar.gov.in/customer/apply/grievan

Leave a Comment