Pashupalan Loan Yojana Gujarat 2025: પશુપાલકો માટે રૂ. 1,00,000/- સુધીની લોન આપવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા પશુપાલન લોન યોજના દ્વારા પશુપાલકો માટે એક લાખ રૂપિયા ની લોન આપવામાં આવે છે જેના થકી પશુપાલન ખરીદી શકે અને તેમને રોજગારી મળી રહે તે દ્વારા આવ્યો છે ચાલુ કરવા માટે સરકાર આપશે લાખ રૂપિયા ની લોન લોન લેવા માટે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે લોન માટે અરજી ક્યાં કરવી કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જાણોસંપૂર્ણ માહિતી વિગતવાર આપેલ છે. Pashupalan Loan Yojana Gujarat 2025

Pashupalan Loan Yojana Gujarat 2025

યોજના નું નામ પશુપાલન લોન યોજના 2025
સહાય તમારા પશુપાલન ના વ્યવસાય મુજબ
રાજ્ય ગુજરાત રાજ્ય
ઉદ્દેશ પશુપાલન દ્વારા વધુ ને વધું રોજગારી મળી રહે અને પશુપાલન ક્ષેત્રે વિકાસ થાય
લાભાર્થી તમામ પશુપાલકો
અરજી નો પ્રકાર ઓનલાઈન અને ઓફલાઇન
સંપર્ક જિલ્લાના નાયબ કૃષિ વિભાગના નાયબ નિયામક

પશુપાલન લોન અરજી 2025 અગત્યના દસ્તાવેજો:

  • ઓળખપત્ર (આધાર કાર્ડ/પાન કાર્ડ)
  • રહેઠાણ પુરાવો
  • પ્રોફેશનલ ઓળખ (સફાઈ કામદારો માટે પ્રમાણપત્ર)
  • બેંક વિગત

Pashupalan Loan Yojana Gujarat

ગુજરાત સરકાર દ્વારા પશુપાલન કરતાં પશુપાલકો માટે હવે સરકાર આપશે લોન તમે પણ આ લોન મેળવીને પશુપાલન કરી શકો છો અને તમારો ધંધો વધારી શકો છો રૂ. 1,00,000/– સુધીની લોન આપવામાં આવે છે.

પશુપાલન લોન અરજી 2025 પ્રક્રિયા: Pashupalan Loan Yojana Gujarat Online Apply

Leave a Comment