Namo Lakshmi Yojana 2025 : સરકાર ધોરણ 9 થી 12ની વિદ્યાર્થિનીએ 50,000 રૂપિયા મળશે, અહીં થી કરો રજીસ્ટ્રેશન.

ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના 2025 ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થિનીઓને કુલ ₹50,000ની સહાય રકમ આપવામાં આવશે, જેથી તેઓએ શિક્ષણ માટેનો ખર્ચ વહન કરવામાં કોઈ તકલીફ ન થાય. નમો લક્ષ્મી યોજના Online Apply

નમો લક્ષ્મી યોજના 2025 ના મુખ્ય લાભ Namo lakshmi yojana mari yojana gujarat amount

  • ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ₹10,000 (ધોરણ 9: ₹5,000 + ધોરણ 10: ₹5,000).
  • ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ₹15,000 (ધોરણ 11: ₹7,500 + ધોરણ 12: ₹7,500).
  • બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ અનુક્રમે ₹10,000 અને ₹15,000 વધુ મળશે.
  • કુલ સહાય: ₹50,000 (ધોરણ 9 થી 12 સુધી).

નમો લક્ષ્મી યોજના 2025 પાત્રતા (Eligibility) Namo lakshmi yojana mari yojana gujarat eligibility

  • લાભાર્થી ગુજરાતની નિવાસી હોવી જોઈએ.
  • ફક્ત છોકરીઓ જ લાભ લઈ શકે છે.
  • કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી હોવી જોઈએ.
  • ધોરણ 9 માં ગુજરાતની માન્યતાપ્રાપ્ત શાળામાં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ.
  • ખાનગી શાળાની વિદ્યાર્થિનીઓ માટે ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ ગુજરાતમાં કર્યો હોવો જોઈએ.

નમો લક્ષ્મી યોજના 2025 જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ (વિદ્યાર્થિની અને માતા-પિતા)
  • શાળાનું ઓળખપત્ર
  • છેલ્લી કક્ષાની માર્કશીટ
  • બેંક ખાતાની વિગતો
  • આવક પ્રમાણપત્ર
  • જન્મ પ્રમાણપત્ર

નમો લક્ષ્મી યોજના 2025 માટે ઑનલાઇન અરજી કેવી રીતે કરશો? Namo lakshmi yojana mari yojana gujarat amount

નમો લક્ષ્મી યોજના માટે સૌપ્રથમ તમારે નમો લક્ષ્મી યોજના વેબસાઈટ https://namolakshmi.gujarat.gov.in પર જવું પડશે ત્યાં જઈ અને રજિસ્ટ્રેશન ઓપ્શન આવશે તેના પર ક્લિક કરવું પડશે પછી તેમાં તમારે જરૂરી વિગત શાળાની માહિતી તમારો આધાર કાર્ડ નંબર તમારા ડોક્યુમેન્ટ તમામ વિગત ભરવી પડશે પછી ડોક્યુમેન્ટ અપલોડ કરનાર રહેશે અને સબમિટ કરશો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે

નોંધ: અરજી શાળા દ્વારા Mariyojana Portal પર કરવામાં આવશે. વધુ માહિતી માટે તમારી શાળાના અધિકારીઓનો સંપર્ક કરો.

Leave a Comment