Mobile Sahay Yojana Gujarat 2025 Online Registration :મોબાઇલ સહાય યોજના ગુજરાત ૨૦૨૫

Mobile Sahay Yojana Gujarat 2025 Online Registration ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતોને રાજ્યની વિવિધ સરકારી યોજનાઓ દ્વારા લાભ આપવામાં આવે છે. આજે આપણે ફોન યોજના 2025 વિશે ખેડુત પોર્ટલ 2025 યોજના યાદી અને ઇખેડુત સ્માર્ટફોન યોજના 2025 માટે આ લેખ વાંચો.

સ્માર્ટફોન યોજના 2025 માટે જરૂરી દસ્તાવેજો Mobile Sahay Yojana Gujarat 2025

  1. ખેડૂત નોંધણી
  2. આધાર કાર્ડ
  3. મોબાઇલ નંબર
  4. બેંક ખાતું
  5. સ્થાન પ્રમાણપત્ર
  6. પાસપોર્ટ સાઇઝ ફોટો
  7. જમીન રેકોર્ડ દસ્તાવેજો

મોબાઇલ સહાય યોજના ગુજરાત ૨૦૨૫ પાત્રતા Mobile Sahay Yojana Gujarat 2025

  1. અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  2. એકવાર સ્માર્ટફોન આપવામાં આવશે.
  3. આ યોજના ફક્ત રાજ્યના ખેડૂતો દ્વારા જ લાગુ કરી શકાય છે.

મોબાઇલ સહાય યોજના ગુજરાત 2025 ઓનલાઇન નોંધણી

  • ખેડૂતો દ્વારા ખરીદેલા સ્માર્ટફોનમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર મદદ પૂરી પાડવામાં આવશે.
  • ખેડૂતોને સ્માર્ટફોનના સંપાદન ખર્ચના 40% સુધી અથવા રૂ. 6000/- જે ઓછું હોય તે સહાય મળશે.
  • અથવા જો કોઈ ખેડૂત 16,000/- નો સ્માર્ટફોન ખરીદે છે, તો 40% રૂ. 6400/- થશે પરંતુ નિયમો અનુસાર, રૂ. ૬૦૦૦/- ની સહાય પૂરી પાડવામાં આવશે.

How To Online Apply Smartphone Sahay Yojana 2025 । ફોન સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Leave a Comment