Gujarat Palak Mata Pita Yojana 2025 ઓનલાઈન અરજી કરો, પાત્રતા, જરૂરી દસ્તાવેજો, અરજી કેવી રીતે કરવી દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે તેઓ પોતાના બાળકોને સારી રીતે ઉછેરે અને શિક્ષિત કરે. પરંતુ આપણા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, ક્યારેક એવી પરિસ્થિતિ ઉભી થાય છે કે બાળકોને નાની ઉંમરે જ તેમના માતાપિતાનો ટેકો ગુમાવવો પડે છે, જેના કારણે તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પાલક માતા પિતા યોજના ફોર્મ
Gujarat Palak Mata Pita Yojana 2025 લાભો
- દર મહિને ₹3,000 ની સહાય
- બાળકોના બેંક ખાતામાં સીધા જમા કરાશે
- શિક્ષણ માટે ફી, પુસ્તક અને શૈક્ષણિક સામગ્રી માટે ઉપયોગ કરી શકાશે
- આરોગ્ય સુવિધાઓ મેળવવામાં મદદ
- બાળકોને આત્મનિર્ભર અને સ્વતંત્ર બનાવવા સહાય
Gujarat Palak Mata Pita Yojana 2025 પાત્રતા Gujarat palak mata pita yojana eligibility
- અરજદાર ગુજરાત રાજ્યનો સ્થાયી નિવાસી હોવો જોઈએ
- બાળકની ઉંમર 0 થી 18 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- જો પિતા અવસાન પામ્યા હોય અને માતાએ પુનર્વિવાહ કર્યો હોય તો પણ પાત્રતા રહેશે
- ગ્રામ્ય વિસ્તારોમાં વાર્ષિક આવક ₹27,000 કરતા ઓછી હોવી જોઈએ
- શહેરી વિસ્તારોમાં વાર્ષિક આવક ₹36,000 કરતા ઓછી હોવી જોઈએ
- 3 થી 6 વર્ષની ઉંમર વચ્ચેના બાળકોને આંગણવાડીમાં દાખલ કરાવવું ફરજિયાત
- 6 વર્ષથી વધુ ઉંમરના બાળકોને શાળામાં પ્રવેશ આપવો ફરજિયાત અને શૈક્ષણિક પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત
Gujarat Palak Mata Pita Yojana 2025 આવશ્યક દસ્તાવેજો
- બાળકનું જન્મ પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (જો બાળક શાળા ન જતો હોય તો)
- પુનર્વિવાહ પ્રમાણપત્ર (જો પિતા અવસાન પામ્યા હોય)
- આવક પ્રમાણપત્ર
- માતા-પિતા ના મૃત્યુ પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગતો
WhatsApp ગ્રુપ
જોડાઓ
આવક મર્યાદા
- ગ્રામ્ય વિસ્તાર માટે: ₹27,000 કે તેથી ઓછું
- શહેરી વિસ્તાર માટે: ₹36,000 કે તેથી ઓછું
Gujarat Palak Mata Pita Yojana 2025 અરજી કઈ રીતે કરવી? Gujarat palak mata pita yojana online registration
પાલક માતા પિતા યોજના 2025 માટે કેવી રીતે અરજી કરવી? ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પાલક માતા પિતા યોજના માટે તમે ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા અરજી કરી શકો છો ઈ-સમાજ કલ્યાણની સત્તાવાર વેબસાઇટ
Apply Online | Click Here |
---|---|
To Know The Status Of The Application | Click Here |
Palak Mata Pita Yojana | Click Here |