ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ જે પણ બે દિવસની અંદર લગ્ન કરેલ દિવ્યાંગ લોકો જ તેમના માટે એક સારી યોજના છે જેમાં 50,000 થી લાખ રૂપિયા આપવામાં આવે છે તો અરજી કેવી રીતે કરવી અને વધુ માહિતી તમે નીચે આપેલ જાણી શકો છો
દિવ્યાંગ લગ્ન સહાય
ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ નીચે મુજબ આર્થિક સહાય આપવામાં આવે છે: જો પતિ પત્ની બને દિવ્યાંગ હોય તો પતિને 50,000 રૂપિયા આપવામાં આવે છે અને પત્નીને 50,000 રૂપિયા આપવામાં આવે છે એમ કુલ શાહ ₹1,00,000 બંનેને આપવામાં આવે છે , પતિ કે પત્ની બંને માહિતી કોઈપણ એક દિવ્યાંગ હોય તો તેમને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે
દિવ્યાંગ લગ્ન સહાય યોજના – પાત્રતા Divyang Lagna Sahay Yojana Eligibility Criteria
ઉંમરની લાયકાત: દિવ્યાંગ લગ્ન સહાય યોજના માં કન્યાની 18 વર્ષથી ઉપર હોવી જોઈએ અને વ્યવહારની 21 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ જ્યારે દિવ્યાંક્તા ની ટકાવારી ની વાત કરીએ છીએ ચાલીસ ટકા દિવ્ય હશે તે વ્યક્તિ આ યોજનામાં લાભ મેળવી શકશે અને અલગ અલગ કેટેગરી પ્રમાણે અલગ અલગ ટકાવારી રાખવામાં આવેલ છે લગ્ન કર્યા અને બે વર્ષમાં સહાય આપવામાં આવશે અને તમારો મેરેજ સર્ટિફિકેટ હોવું જોઈએ
દિવ્યાંગ લગ્ન સહાય યોજના ફોર્મ
ઈ-સમાજકલ્યાણ પોર્ટલ e-Samaj Kalyan Portal: https://esamajkalyan.gujarat.gov.in દિવ્યાંગ યોજના માટે ફોર્મ ભરવા માટે તમારે આ પોર્ટલ પર જઈ અને ફોર્મ ભરવું પડશે પછી બધી માહિતી આપવાની રહેશે
Important Links
Official Website | Click Here |
How Apply Online Official Tutorial Video | Click Here |
Apply Online | Click Here |