Mari yojana Free Silai Machine Yojana 2025: મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન, ₹15,000 વાઉચર અને રોજના ₹500 સહાય
દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે – પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના 2025. જેને સામાન્ય રીતે “PM Free Silai Machine Yojana” તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના ખાસ કરીને એવા મહિલાઓ માટે છે જેમણે સિલાઈના ક્ષેત્રમાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે અથવા તે ક્ષેત્રમાં પોતાનું કામ શરૂ કરવા ઇચ્છે … Read more