ખેડૂતોને નવું વાહન ખરીદવા માટે ₹1.25 લાખ સુધીની સહાય મળે છે. જાણો સંપૂર્ણ માહિતી, પાત્રતા, દસ્તાવેજો અને ઓનલાઈન અરજી પ્રક્રિયા.
સરકાર ખેડૂત કલ્યાણ માટે અનેક યોજનાઓ લાવી રહી છે, જેમાંથી કિસાન પરિવહન યોજના ખાસ કરીને ખેડૂતોને વાહન ખરીદવા માટે સહાયરૂપ થાય છે. ખેડૂતો માટે વાહન હોવાથી તેઓ પોતાની ખેતીની ઉપજ સરળતાથી બજારમાં લઈ જઈ શકે છે અને સમયસર યોગ્ય ભાવ મેળવી શકે છે. Kisan parivahan yojana gujarat 2025 apply online આ લેખમાં આપણે કિસાન પરિવહન યોજના … Read more
