વાહન ખરીદી માટે લીધેલ લોન પર વ્યાજ સહાય યોજના: 5 થી 20 લાખની લોન પર મળશે વ્યાજ સહાય, જાણો વિગત

Vehicle Loan Sahay Gujarat: હાલના સમયમાં વાહન ની જરૂર પડતી રહે છે. તમે પણ વાહન ખરીદવા માંગો છો અથવા લોન પર ખરીદી લીધું છે તો તમને વ્યાજ પર સહાય મળી શકે છે. ગુજરાત સરકાર ના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વાહન ખરીદી માટે લીધેલ લોન પર વ્યાજ સહાય યોજના શરુ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ આર્થિક સહાય પુરી પાડવાનો છે. તમે આદિજાતિ માંથી છો અને વાહન ખરીદવા માટે 5 લાખથી 20 લાખ સુધીની લોન લેવા માંગો છો તો તમને બેન્ક માંથી લીધેલ લોન પર 6% સુધીનું વ્યાજ માફ કરવામાં આવશે. આ લાભ વાહન ખરીદી માટે લીધેલ લોન પર વ્યાજ સહાય યોજના માં મળવાપાત્ર રહેશે.

લીધેલ લોન પર તમને 6% સુધી ની વ્યાજ સબસિડી મળી શકે છે તમે જો પાત્ર હોવ તો. વધુ વિગતવાર માહિતી માટે આ આર્ટિકલ અંત સુધી વાંચો. આર્ટિકલ ના અંત માં ડાઇરેક્ટ આવેદન કરવાની લિંક આપેલ છે.

બેંક મારફતે વાહન ખરીદી માટે લીધેલ લોન પર 6% વ્યાજ સહાય માટે પાત્રતા

  • તમારી કેટેગરી અનુસૂચિત જનજાતિ હોવી જોઈએ
  • તમારે કોઈ પણ સ્વ-રોજગાર હોવો જોઈએ
  • તમે ગુજરાત ના નાગરિક હોવા જોઈએ
  • તમારી ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ

બેંક મારફતે વાહન ખરીદી માટે લીધેલ લોન પર 6% વ્યાજ સહાય માટે જરૂરી દસ્તાવેજ

આધાર કાર્ડઓળખ પત્ર
જાતિનું પ્રમાણપત્રપાસપોર્ટ સાઈઝનો ફોટો
બેંક પાસબુક / રદ ચેકલોન મંજૂરી પત્ર
વાહન ખરીદ કર્યાનુ બીલવાહન રજિસ્ટ્રેશન બુક

બેંક મારફતે વાહન ખરીદી માટે લીધેલ લોન પર 6% વ્યાજ સહાય આવેદન કરવાની પ્રક્રિયા

  • વાહન ખરીદી માટે લીધેલ લોન પર વ્યાજ સહાય યોજના માં આવેદન કરવા માટે તમારે Mari Yojana Portal પર જવાનું રહેશે.
  • પછી યોજનાઓ પર ક્લિક કરો
  • યોજનાનું નામ” માં તમારે વાહન ખરીદી માટે લીધેલ લોન પર વ્યાજ સહાય યોજના શોધવાની રહેશે
  • હવે “વધુ માહિતી માટે” પર ક્લિક કરો
  • હવે નવું પેજ ખુલશે જેમાં વાહન ખરીદી માટે લીધેલ લોન પર વ્યાજ સહાય યોજના વિશે વિગતવાર માહિતી આપી હશે એ વાંચો
  • પછી તમારે “એપ્લિકેશન ફોર્મ વિગતો” માં જવાનું રહેશે
  • ત્યાં તમને વિભાગની લિંક tribal.gujarat.gov.in/ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાંથી તમે પાત્ર હશો તો ઓનલાઇન આવેદન કરી શકશો

જરૂરી લિંક

Official Link અહીં ક્લિક કરો
Notification અહીં ક્લિક કરો

આ પણ વાંચો: Ration Card Ma Malvapatra Jattho: આ રીતે જાણો રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો

Leave a Comment